જંગલમાં ગેરકાયદે ઘૂસી મહેમાનોને સિંહ દર્શનના વાયરલ થયેલા વીડિયો અંગે આરએફઓનો ખુલાસો

ગીર સોમનાથઃ દર વર્ષે ચોમાસામાં ચાર મહિના સાસણગીર સહિતની જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે. વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે જંગલમાં પ્રવેશબંધી રાખવામાં આવે છે. પરંતુ કેટલીક … Read More

આ તારીખ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે તેવી અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ: ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય હોય ત્યારે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડે છે. પંરતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા “એક પેડ મા કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ

સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે આયોજીત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું “આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણઃ ખેતીવાડી ઉત્તપન્ન … Read More

માણસા તાલુકાના ચડાસણા ગામ ખાતે ગ્રામજનો લોકજાગૃતિ થાય તે હેતુસર “પ્લાસ્ટિક મુક્ત ગામ” ઝુંબેશનું આયોજન કરાયું

માણસા: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત હાલમાં ODF+ મોડેલ ગામની કામગીરી પુરજોશમાં ચાલી રહેલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામને ODF+ મોડેલ ગામ જાહેર કરવા તથા ગ્રામજનો લોકજાગૃતિ … Read More

વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના … Read More

પાકિસ્તાનના 3 પ્રાંતોમાં પર્યાવરણીય નમૂનાઓમાં મળી આવ્યો પોલિયો વાયરસ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બે નવા જિલ્લાઓ તેમજ ત્રણ પ્રાંતોમાં અગાઉ ચેપગ્રસ્ત છ જિલ્લાઓમાંથી ગટરના નમૂનાઓમાં વાઈલ્ડ પોલિયો વાયરસ ટાઇપ 1 મળી આવ્યો છે, પાકિસ્તાની આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. મંત્રાલયે એક … Read More

વડોદરાના ખેડૂતે બે વીઘામાં જમીનમાં ફોરેસ્ટ મોડલ તૈયાર કરી સારી કમાણી કરી

વડોદરા: વડોદરા જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી આરોગ્યપ્રદ કૃષિ પેદાશો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. એટલું જ નહી ખેડૂતોને પોતાની … Read More

રાજ્યને પ્લાસ્ટિક બેગ ફ્રી બનાવવા માટે કાપડની બેગના ત્રણ એટીએમનું લોકાર્પણ

ગાંધીનગરઃ રાજ્યને ‘પ્લાસ્ટિક બેગ ફ્રી’ બનાવવા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા તેમજ અંબુજા એક્સપોર્ટરના સહયોગથી રાધેકૃષ્ણ મંદિર-ભાડજ, મણિનગર- અમદાવાદ અને નાના અંબાજી- ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના … Read More

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news