સુરેન્દ્રનગર થાનગઢ ખાતે આપત્તિ સમયે આગના બનાવને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસની લાઇમાં આગનો બનાવન બને તો સતર્કતા જાણવા માટે થાન ગુજરાત ગેસલાઇનમાં ભંગાણ અને આગ બનાવની જાણ કરાઇ હતી.આથી તંત્ર તાત્કાલીક દોડતુ થઇ ટીમે સ્થળ પર પહોંચી આગ … Read More

આણંદની કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ

આણંદની કૃષિ યુનિવર્સિટી, બં.અ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાંચ દિવસીય તાલીમનું કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક … Read More

આણંદ પંથકમાં મળસ્કે છાંટા વરસ્યા, ૫ દિવસ વાદળ રહેશે

આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભેજનું પ્રમાણ વધતાં ભારે બફરો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં સામાન્ય હળવા છાંટા પડવાની સંભાવના … Read More

વડોદરાના પાદરા નજીક એક કંપનીમાં આગ લાગી, આખી કંપની બળીને ખાખ થઇ ગઈ

વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ … Read More

અમદાવાદમાં ૬ નગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટસને મંજૂરી

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની છ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂપિયા ૬૪.૯૧ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા ૯૩.૧૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. અટલ … Read More