ભારત બાયોટેક ૧ જૂનથી બાળકો પર ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરશે

ભારત બાયોટેકે ૧-જૂનથી સ્વદેશી કોરોના વિરોધી રસી “કોવૅક્સિન”ના બાળકો પર મેડિકલ ટ્રાયલની યોજના બનાવી છે. હૈદરાબાદ સ્થિત વૅક્સિન બનાવતી કંપનીને તાજેતરમાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા તરફથી ૨ થી … Read More

સમરસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન લીકેજ થતા અફડાતફડી મચી

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમરસ કોવિડ હોસ્પિલમાં મંગળવારે મોડી રાત્રે ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા … Read More

ભાવનગરમાં સમર્પણ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકીઃ તમામ દર્દીઓ સુરક્ષિત

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભાવનગરમાં સમર્પણ કોવિડ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. જેને … Read More

ભારત બાયોટેકને મળી ૨થી ૧૮ વય જૂથના લોકો પર કોવેક્સીનના ટ્રાયલની મંજૂરી

દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની મિમ્સ હોસ્પિટલમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં ૫૨૫ લોકોને સામેલ કરાશે ભારત અત્યારે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ વેક્સિનેશનનું કામ … Read More

હવામાનની હિટવેવની આગાહી, આગામી ૫ દિવસ ૪૨ ડિગ્રી રહેશે તાપમાન

કોરોનાના મહા કહેરમાં ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જોવા … Read More

વૈજ્ઞાનિકોની ધારણા બદલાઇ, કોરોના ડિયોની માફક સ્પ્રે કરતાં જ આખા રૂમમાં ફેલાઇ જાય છે

વૈજ્ઞાનિકોને ગત વર્ષે લાગ્યું હતુ કે કોરોના વાયરસ કોઈ સ્પ્રે બૉટલથી નીકળનારા પાણીની માફક વ્યવાહર કરે છે. કેટલાક ફૂટ હવામાં આગળ વધ્યો અને પડી ગયો. આ વર્ષે વૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ … Read More

અમેરિકામાં ફાઇઝરને મળી મંજૂરી, હવે બાળકોને પણ લાગાવાશે વેક્સિન

અમેરિકામાં હવે કોરોના વેક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. અમેરિકામાં હવે ફાઇઝરની કોવિડ વેક્સિન ૧૨ વર્ષ સુધીના બાળકોને પણ લગાવવામાં આવશે. આ બાબતે અમેરિકન નિયયમનકારોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું … Read More

મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી ગાઈડલાઈન

દેશમાં કોરોના વાયરસના રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જાેકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું … Read More

લૉકડાઉનમાં મુંબઈમાં રોજનો ૫૦૦ મેટ્રિક ટન કચરો ઘટ્યો

લૉકડાઉનને પગલે મુંબઈમાં કોરોના જ નિયંત્રણમાં નથી આવ્યો પણ મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે. મુંબઈમાંથી પ્રતિદિન ૬ હજાર મેટ્રિક ટન કચરો નીકળતો હતો તેમાં ઘટાડો થઈને … Read More

અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે અવેરનેસ ફેલાવવામાં આવી

કોરોનાની બીજી લહેરમાં સારવાર માટે લોહી તથા  પ્લાઝમા ની જરૂર વધી રહી  છે, ત્યારે V Help Foundation, શરણમ ગ્રુપ,  તથા Team Thappo ની સહયોગીતામાં  જીવન રક્ષાનો વધુ એક  નમ્ર પ્રયાસ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news