કોવિશિલ્ડ, કોવેકસીન બાદ ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ

અમદાવાદમાં કોવિશિલ્ડ, કોવેકસીન બાદ હવે ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ છે. ૧૧૪૫ રૂપિયામાં (મૂળ કિંમત ૯૯૫   હેન્ડલિંગ ચાર્જ ૧૫૦) ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત … Read More

વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોનાઃ અભ્યાસમાં દાવો

કોરોના વાયરસ પર અનેક અભ્યાસ કરવામાં આવેલા છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં સીએસઆઇઆર દ્વારા પણ એક … Read More

રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય સ્ટ્રેન સામે ખૂબ જ અસરકારક

દુનિયામાં અત્યારે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટે ખોફ મચાવ્યો છે. અનેક દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે ફરી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટ એટલું સંક્રામક અને ઘાતક છે કે … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી ડોક્ટર્સ-ડેની ઊજવણી કરાઇ

અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને તબીબો દ્વારા ઉજવણી હાથ ધરાઇ હતી. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનનું મહત્વ સમજાયું … Read More

કોરોના ડેલ્ટ આગામી દિવસોમાં સૌથી ઝડપથી ફેલાનારું વેરિયન્ટ બની જશે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ લગભગ-લગભગ દુનિયાના ૧૦૦ દેશો સુધી ફેલાઈ ચુક્યું છે અને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આ સૌથી ઝડપથી ફેલાનારું વેરિયન્ટ બની … Read More

દેશમાં ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટે રસી તૈયાર, કેડિલાએ ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની સ્પીડ હવે ધીમી પડવા લાગી છે. દેશમાં મહામારીની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ઝડપથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે દવા બનાવતી ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ … Read More

દુનિયાભરમાં સૌથી વધુ રસીકરણ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત

ભારતમાં કોરોના વાયરસની રસીના ડોઝ લેવાની સંખ્યા ૩૨ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં રવિવારના ૧૭,૨૧,૨૬૮ ડોઝ લગાવવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધીની કુલ સંખ્યા ૩૨,૩૬,૬૩,૨૯૭ થઈ ગઈ છે. આ સાથે … Read More

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બહુ ખતરનાક, રસીકરણથી કામ નહીં ચાલે

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની લડાઈમાં રસીકરણ અને માસ્ક લગાવવા જેવી સુરક્ષાના ઉપાયો કરવા બહું જરુરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રશિયાના પ્રતિનિધિ મેલિતા વુજનોવિકે આની જોણકારી આપી છે. આ વેરિએન્ટને … Read More

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પહેલાં બાળકોનો સર્વે કરાયો

૧૦૬૮ બાળકો હાઇરિસ્કવાળા હોવાનું ખૂલ્યુંકોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વિસ્તારમાં બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં અંદાજે દોઢ લાખ બાળકોનો સર્વે કરાયો છે. જેમાં ૦ થી … Read More

સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે રસી દેશમાં આવી જશેઃ ડો.રણદિપ ગુલેરિયા

કોરોનાની  બીજી તરંગ સમાપ્ત થઈ ગઈ છે અને હજી પણ ત્રીજી તરંગનો ભય છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે બાળકો માટે કોરોના ત્રીજી તરંગ વધુ જોખમી હોઈ શકે છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news