સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ,વૃક્ષો ધરાશાયી

ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાળીયેરીના પાકને ભારે નુકસાન થયુ છે. વર્ષોથી ઉછેરેલી નાળીયેરી તોફાની પવનને કારણે ધરાશાયી થઈ ગઈ છે તો કેટલાક સ્થળે … Read More

વાવાઝોડા પહેલા વરસાદે ૧૨ જિલ્લાને ધમરોળ્યા

અરબી સમુદ્રમાં વાવાઝોડુ ‘બિપરજોય’ તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું અંતર કાપીને હવે ૧૯૦ કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના ૪ … Read More

‘બિપરજોય’ વાવાઝોડું આજે ૧૮૦ કિમીની ઝડપે ત્રાટકશે, કેરળ-કર્ણાટકમાં પડશે વરસાદ

વાવાઝોડું બિપરજોય હાલમાં અરબી સમુદ્રમાં છે. તોફાનના કારણે કેરળ અને કર્ણાટક સહિતના દરિયા કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે. આજે વાવાઝોડાના કારણે ઝડપી પવન પણ ફૂંકાશે.વાવાઝોડું બિપરજોય આગામી ૩૬ કલાકમાં … Read More

વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા … Read More

રાજ્યમાં સોમવારથી બિપોરજોય ચક્રવાતની અસર શરૂ થવાની સંભાવના, વરસાદ અને વાવાઝોડાની આગાહી

દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં પાંચ જૂનથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સાયક્લોનિક સર્ક્‌યુલેશન ત્યાર બાદના ૪૮ કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેના પગલે … Read More

દેશમાં જૂન મહિનામાં ભરપૂર વરસાદની શક્યતા

ભારતમાં મે મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં કરા પડ્યા હતા, જો કે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ દરેક માટે તે આશ્ચર્યનો વિષય હતો કે … Read More

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, … Read More

વરસાદ બાદ પણ કેસર કેરીની પુષ્કળ આવક

આ ઉનાળાની સિઝનમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને કારણે ગીર સોમનાથના તાલાલાની પ્રખ્યાત કેરીના પાક પર ખતરો તોળાયો હતો. કેસર કેરીના (દ્ભીજટ્ઠિ સ્ટ્ઠહર્ખ્ત) પાકને માવઠાને કારણ નુકસાન પણ થયું … Read More

દેશના ઘણા રાજ્યોમાં ૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

છેલ્લા ૩-૪ દિવસની અંગ દઝાડતી ગરમી વચ્ચે બુધવારની રાતે લોકોએ રાહત અનુભવી હતી. બુધવારે મોડી રાતથી વાતાવરણ બદલાયું છે. દિલ્હી-દ્ગઝ્રઇ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના છાંટા … Read More

કેદારનાથમાં વરસાદ અને હિમવર્ષા

કેદારનાથ ધામમાં ફરી એકવાર ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી રહી છે. રવિવારે હવામાન અને વરસાદ અને તાજી હિમવર્ષાના આ વલણને ધ્યાનમાં રાખીને, પોલીસે મંદિરમાં આવતા ભક્તોને હવામાનની આગાહી અનુસાર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news