કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્ષત્ર વનના નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું

અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે “મિશન મિલિયન ટ્રી” અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, … Read More

કલોલમાં ફાયર સેફટી બાબતમાં પણ ફક્ત ચોપડા ઉપર ચાલતું ફાયર તંત્ર ઝડપાયું

કલોલ નગરપાલિકા કોઈના કોઈ કારણોથી પ્રજાના પ્રશ્નોને લઈને વિવાદોમાં રહેલી છે એવી જ એક બેદરકારી કલોલ નગરપાલિકા ફાયર સેફટી બાબતમાં પણ ફક્ત ચોપડા ઉપર ચાલતું ફાયર તંત્ર ઝડપાયું છે. ચોપડા … Read More

કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી

રાજ્યમાં ઔદ્યૌગિક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગાંધીનગરના કલોલની જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કલોલ જીઆઈડીસીની દવા બનાવતી એક કંપનીમાં આ વિકરાળ આગ ભભૂકી … Read More

કલોલના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગની સ્થાનિકો પરેશાન

કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. દિવસેને દિવસે ઝાડા ઉલ્ટીના નોંધપાત્ર કેસો મળી આવતાં નગરપાલિકા … Read More

કલોલના ૩ ગામોમાં ૮ કલાક વીજ પુરવઠો બંધ રહેશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીની માંગ વધી જતી હોય છે. જેનાં કારણે ઘણીવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનાં પગલે યુજીવીસીએલ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય … Read More

કલોલમાં જીઓ કંપનીના ફાયબર લાઈનના ખોદકામ દરમ્યાન ગેસની પાઈપ લીકેજ

ગાંધીનગર કલોલના બોરીસણા રોડ પર જીઓ કંપની દ્વારા ફાયબર લાઈન નાખવા માટે આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેનાં કારણે સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં લીકેજ થવાથી આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news