દિલ્હીમાં રોહિંગ્યાઓના ૫૩ ઝૂંપડા બળીને રાખ, ગૃહસ્થીનો સામાન સળગી ગયો

દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં રહેતા રોહિંગ્યાઓની વસ્તીમાં શનિવારે મોડી રાતે આગ લાગી હતી. આગ હોનારત અંગે જાણ થતાં જ રાતના આશરે ૧૧ઃ૫૫ કલાકે ફાયર વિભાગની ૧૧ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી … Read More

સચિન જીઆઇડીસીમાં ટ્રકમાં આગ લાગતા દોડધામઃ મોટી દુર્ઘટના ટળી

સુરત જીઆઇડીસી વિસ્તારમાં એક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની બહાર નીકળી ગયો હતો. ટ્રકની અંદર ધુમાડા નીકળવાના શરૂ થતાં જ ડ્રાઈવરને શંકા … Read More

રાજકોટની મેંગો માર્કેટમાં વિકરાળ આગઃ અફરાતફરીનો માહોલ, લાખોનો માલ બળીને ખાખ

રાજ્યમાં હાલ આગની ઘટનાઓ વધી રહી છે, પછી તે હોસ્પિટલોમાં હોય કે, કંપનીઓમાંપ પણ હાલ રાજકોટમાં મેંગો માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. માર્કેટમાં આગ લાગવાની ઘટના … Read More

સુરતની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, જાનહાની ટળી

કોરોના મહામારી વચ્ચે સુરત સહિત રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતની આયુષ હોસ્પિટલ બાદ આજે અઠવાગેટ સ્થિત મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી … Read More

મામાની ટ્રકમાં રમતા હતા, શોર્ટ સર્કિટથી આગ, ચાર બાળકોનાં મોત

રાજસ્થાનનાં અલવરનાં અલાવડાની પાસે ચોમા ગામમાં એક પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૪ નિર્દોષ બાળકો જીવતા આગની જ્વાળાઓમાં આવી ગયા હતા. બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ અર્થે ખસેડાયા … Read More

મુંબ્રા હૉસ્પિટલમાં આગઃ યુવકની બહાદુરીને કારણે નવ જણના જીવ બચ્યાં

કૌસામાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ત્યારે ફરહાન અંસારી નામના યુવક અને તેના મિત્રોની હિંમત અને ચપળતાને કારણે નવ દર્દીઓના જીવ બચી ગયા હતા. રોઝા હોવાથી … Read More

પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં આગ, ૧૦૦થી વધુ ગાડીઓ બળીને રાખ

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત … Read More

વડોદરાના ગરનાળા નીચે વિકરાળ આગ ૧૦ કિ.મી. દૂર સુધી ધૂમાડા દેખાયા, વાહન વ્યવહાર બંધ

વડોદરાના અલકાપુર ગરનાળામાં બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. આગના ગોટેગોટા … Read More

થાણેની પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ૪ દર્દીઓના મોત

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. જે ચિંતા કરાવે તેવી બાબત છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આગની … Read More

પંચમહાલ ખાતે હાલોલ જીઆઇડીસી વિસ્તારની એક કંપનીમાં આગ લાગી

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલી જીઆઇડીસીની રંગીલા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને પગલે ફાયર ફાયટરની ટિમેં ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news