બંગાળની ખાડીમાં ચોમાસાની મોસમનું પ્રથમ ચક્રવાત રેમલ આજ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે

કોલકાતા: હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન રેમલ ને લઈને આગાહી કરી હતી કે આજે રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ … Read More

પશ્ચિમ બંગાળમાં ચીમની પડતા ૩ કામદારોના મોત, ૩૦ની હાલત ગંભીર

ભઠ્ઠા માલિક સામે માનવહત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં ૨૪ પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં ભઠ્ઠામાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા … Read More

હાવડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

કોલકાતા: પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઔદ્યોગિક ઘુસુરીમાં મંગળવારે વહેલી સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરી કમ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જ્યુટ મિલના એક ભાગને નુકસાન થયું હતું. પોલીસ અને … Read More

પશ્ચિમ બંગાળના હાવડાના ઔદ્યોગિક જિલ્લામાં કેટલાક ગોદામોમાં ભીષણ આગ

કોલકાતા: પશ્ચિમ બંગાળના  ઔદ્યોગિક જિલ્લા હાવડાના કેટલાક વેરહાઉસમાં શુક્રવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરશોર રોડ (શિવપુર) ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જ્યુટ મિલ સહિત અનેક વેરહાઉસ … Read More

દેશના અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગે હજુ પણ અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે … Read More

દિલ્હી-એનસીઆરમાં ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ખૂબ જ જારદાર આંચકા અનુભવાયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ હતી. આ ભૂકંપ … Read More

મણિપુરના ઉખરૂલની ધરતી ફરીથી ધ્રુજી, ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરૂલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના … Read More

બંગાળની ખાડી પરનું નીચા દબાણનું ક્ષેત્ર શુક્રવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે: હવામાન વિભાગ

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી પરનું નીચા દબાણનું ક્ષેત્ર શુક્રવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં … Read More

પશ્ચિમબંગાળમાં ૫ જિલ્લામાં આકાશમાંથી વીજળી ત્રાટકતા ૧૪ લોકોના થયા મોત

પશ્ચિમ બંગાળના ૫ જિલ્લામાં આકાશીય વીજળી પડવાથી લગભગ ૧૪ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગુરુવાર સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા, પુરબા બર્ધમાન અને મુર્શિદાબાદ … Read More

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની અને ભારે વરસાદની ઘટનાઓમાં ૫ના મોત

પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મુર્શિદાબાદ જિલ્લાના હરિહરપાડા ખાતે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news