કડકડતી ઠંડીની આગાહી વચ્ચે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી
અમદાવાદઃ ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. ડિસેમ્બર મહિનો ગુજરાત માટે … Read More