તપવા તૈયાર રહેજોઃ આ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રી પહોંચવાની સંભાવના

ગુજરાતમાં હવામાન બદલાઇ રહ્યું છે. આગામી સપ્તાહમાં કેટલીક જગ્યાએ માવઠાની શક્યતા પછી ધીમે ધીમે ગરમીનો પારો વધતો વધતો જશે. આ વર્ષે રાજ્યમાં માર્ચના અંત થી એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો … Read More

રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા તળિયાઝાટક

ઉનાળો શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા ખાલી થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ૧ ડેમમાં ૬૨.૬૬ ટકા જ્યારે ન્યારી … Read More

રાજ્યમાં ડીસા-ગાંધીનગર ૩૯ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

શિયાળાની ઋતુનાં અંત સાથે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨ દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો … Read More

અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીએ પહોંચે તેવી વકી

રાજ્યમાંથી શિયાળાએ વિધિવત વિદાય લઇ લીધી છે. અને ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને … Read More

૧૪ માર્ચથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચશેઃ હવામાન વિભાગ

શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે. હવામાન વિભાગે ૧૪ … Read More

ગુજરાતમાં ઘણા શહેરોમાં ૧૫ માર્ચ પછી ૪૦ ડિગ્રીને પાર જવાની આગાહી

ગુજરાતમાં ધીમે-ધીમે ગરમીમાં વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ૧૫ માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે. બુદવારે રાજ્યના ૧૨ શહેરોમાં ગરમીનો પારો ૩૬ને … Read More

ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ સ્થિતિ, ૪ જિલ્લામાં ત્રાહીમામ

ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૪૦ જળાશયો ખાલીખમ થવાની તૈયારીમાં … Read More

રાજ્યમાં ચોમાસુ સારૂં છતાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા શરૂ

ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ સારૂં છતાં ઉનાળાના પ્રારંભ થી પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. રાજ્યના મહદઅંશે સૌરાષ્ટ્ર સહિતના જળાશયોમાં જળસ્ત્રોત નીચા ઉતરી જતાં આગામી સમયમાં પણ પાણીની … Read More

ઉનાળાની એન્ટ્રીઃ રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશેઃ હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી આપી હતી કે, ઉનાળાના ચાર મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને સાથે જ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news