સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવી અધધ કહી શકાય એટલી ૧૭ વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી

જૂનાગઢઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. દ્વારકામાંથી મોટાપાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ … Read More

હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે … Read More

વેરાવળ-સોમનાથમાં પોણા કલાકમાં ગાજવીજ સાથે ૨.૫ ઈંચ વરસાદ

વેરાવળ-સોમનાથ-જોડીયા શહેર અને પંથકમાં સાંજે મેઘરાજાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે પધરામણી કરી હતી. પોણા કલાકમાં ૨.૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના અનેક રાજમાર્ગો અને … Read More

ધોધમાર વરસાદઃવેરાવળ પંથકમાં ૨ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. મંગળવારે સવારે ૨ કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ વરસી જતાં લોકોએ એનો લહાવો લીધો હતો. તો શહેરની અમુક … Read More

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર બનાવવાનો ર્નિણય

સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો કરવામાં આવનાર છે. હરિ અને હરના પવિત્ર ધામ સોમનાથમાં હવે માં શક્તિ પણ બિરાજમાન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news