ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક … Read More

સાઉદી અરેબિયાના રણમાં હિમવર્ષાના દૃશ્યો જોવા મળ્યા

સાઉદી અરેબિયાના ઉત્તરીય ક્ષેત્રમાં ઘણા પર્વતો છે. આમાં જબલ અલ-લોજ, જબલ અલ-તાહિર અને જબલ અલકાન સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલા છે. જબલ અલ-લોજ પર્વત ૨૬૦૦ મીટર ઊંચો છે અને તેને અલમંડ માઉન્ટેન … Read More

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા

ઉત્તરાખંડના કેદાર ઘાટીના હિમાલયના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના અભાવે ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં … Read More

ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે કાર લપસીને ખીણમાં ખાબકી

હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પર આ દુર્ઘટના ઘટી છે. આ ભયાનક દૃશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તો બરફથી ઢંકાયેલો છે અને THAR … Read More

યુનાઈટેડ સ્ટેટ્‌સના સ્ટેટ હાઈવે-૯૪ પર હિમવર્ષાથી ૧૦૦થી વધુ વાહનો અથડાયા

ર્ફીલા રસ્તાની સ્થિતિને કારણે પશ્ચિમ-મધ્ય વિસ્કોન્સિનમાં અનેક વાહનો અકસ્માત અને અથડામણ થઈ છે. વિસ્કોન્સિન સ્ટેટ પેટ્રોલ પોલીસે જણાવ્યું હતું કે “જામી રહેલા વરસાદે વહેલી સવારે માર્ગને વધુ જોખમી બનાવ્યો હતો … Read More

આગામી ૩ દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ૨૪ ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જ્યારે અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૬ ડિસેમ્બરથી સક્રિય થશે. વિભાગ અનુસાર, ૨૪-૨૫ ડિસેમ્બરના … Read More

અમેરિકા બરફના તોફાનની ઝપેટમાં, ૨,૦૦૦ ફ્લાઇટ રદ

ટેક્સાસ, કોલોરાડો અને ઉટાહને સૌથી વધુ અસર કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા અમેરિકા પરની આફતો સતત વધી રહી છે. અમેરિકાના ટેક્સાસ પાનહેન્ડલના લબોક અને એમરિલોમાં શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું હતું. જ્યારે … Read More

બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચારઃ ૧ કરોડ લોકો સંકટમાં

વીજ પુરવઠો ન મળવાથી વેક્સિનના ૮,૦૦૦થી વધુ ડોઝ બગડી ગયા અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે … Read More

રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી

ઠંડી પવનોથી હાડ થીજવતી ઠંડીનું રાજ્યમાં જાેર યથાવત રહ્યું છે. રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનું હવામાન વિભાગે એલર્ટ … Read More

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કચ્છમાં કાતિલ ઠંડી, નલિયામાં પારો ગગડ્યો

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના કોલ્ડસિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે, જ્યારે ભુજ (હ્વરેદ્ઘ)માં રેકોર્ડ બ્રેક ઠંડી પડી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news