સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત

જીનીવા:   સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ  ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ … Read More

અમેરિકામાં બરફની ચાદરો ફેલાઈ, માઇનસ ૩૪ ડિગ્રીથી સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત

અમેરિકામાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોંટાનાના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી લઈ ૩૪ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયુ છે. શિયાળાની ઠંડીની કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકોને … Read More

સતત હિમવર્ષાના કારણે કેદારનાથમાં ભગવાન શિવના અગિયારમા જ્યોતિર્લિંગની યાત્રા ખોરવાઈ

દેહરાદૂન:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ભગવાન શંકરના અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની યાત્રા ગુરુવારે ખોરવાઈ ગઈ. બપોરના એક વાગ્યાથી સતત હિમવર્ષાના કારણે પ્રવાસ અવરોધાયો હતો. બદ્રીનાથ, કેદારનાથની મંદિર સમિતિના મીડિયા પ્રભારી … Read More

હિમાચલમાં હિમવર્ષાની શક્યતા, ૩૦ માર્ચથી અનેક રાજ્યમાં વરસાદ : હવામાન વિભાગ

હાલમાં જ એક નવા સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩૦ માર્ચ સુધી હિમાલય સુધી પહોંચી જશે. તેના કારણે ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ શરૂ થવાની શક્યતા છે. તેના કારણે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, … Read More

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટઃ ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં અમુક સ્થળોએ હિમવર્ષા અને વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને એનસીઆરમાં હવામાન ચોખ્ખુ રહેશે પરંતુ આવનારા સમયમાં અહીં … Read More

દિલ્લીમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષા, તાપમાન શૂન્યથી નીચે રહેશે : હવામાન વિભાગની આગાહી

દિલ્લીમાં આવતા અમુક દિવસો સુધી વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ભીષણ ઠંડી બાદ હવે ધીમે-ધીમે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમુક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. વળી, ૨૯ જાન્યુઆરીના … Read More

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે : ભારતીય હવામાન વિભાગ

આગામી ૨ દિવસ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે … Read More

ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની ભારતીય હવામાન વિભાગની ચેતવણી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એક વાર હવામાન પોતાનો મિજાજ બદલવાનો છે. ક્યાંક વરસાદ થશે, તો ક્યાં બરફના કરાં પડશે. તેનાથી ફરી એક વાર ઠંડી વધશે. હવામાન વિભાગે તેની … Read More

બોસ્ટનમાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રીએ પહોંચતા એલર્ટ

અમેરિકામાં એક તરફ કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે બરફનાં તોફાને ન્યૂયોર્કથી બોસ્ટન સુધી ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘમરોળ્યું છે. ન્યૂયોર્કથી લઈને બોસ્ટન સુધી ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૯ પછી ભારે … Read More

દેશમાં હિમવર્ષાના કારણે વરસાદ, ઠંડીમાં વધારો

ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. તમામ જગ્યાએ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય સેનાના જવાનો પુંછના મેંઢરમાં હિમવર્ષાને કારણે રસ્તામાં ફસાયેલા લોકોને ખોરાક, પાણી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news