અદાણી ડિફેન્સે ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો (Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી
વડોદરા: ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ … Read More