ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી
ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ” ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે … Read More