પાલઘરમાં કપડાની ફેક્ટરીમાં આગ લાગી, એક મોત
ગારમેન્ટ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે પાલઘર જીઆઇડીસી વિસ્તારમાં જોરદાર ધડાકો થયો હતો. સત્તાવાર માહિતી મુજબ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત અને પાંચ વ્યક્તિ ઘાયલ થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલીસ … Read More











