હોળી પછી તાપમાનનો પારો ૪૦ને પાર કરી જશે: હવામાન વિભાગ
રાજ્યના હવામાન વિભાગ જણાવ્યું છે કે, ઉનાળા દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે, રાત્રે અને દિવસે બન્ને સમયમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. આ કારણે આકળા ઉનાળાનો અનુભવ થશે. ગુજરાતમાં ઉનાળાની … Read More