બજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે

તમારાં સખત મહેનતે કમાણી કરેલાં નાણાંનું રોકાણ નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરવા માટે સંપત્તિ નિર્મિતીની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. રોકાણ કરવા સમયે તમારે લક્ષ્ય મનમાં રાખ્યા વિના વર્ષો સુધી જથ્થાબંધ રોકાણો ચાલુ રાખવાને બદલે તમારાં લક્ષ્યો માટે તમારાં રોકાણો તૈયાર કરવાનું આવશ્યક છે. અને તમારી જોખમ ભૂખ, વળતરની અપેક્ષાઓ અને પ્રવાહિતાની આવશ્યકતાઓ અનુસાર યોગ્ય રોકાણ સાધનો પસંદ કરવાનું પણ મહત્ત્વપૂર્ણ છે.

યોગ્ય રોકાણ સાધન પસંદ કરવાનું ખાસ કરીને વધતી બજારની સ્થિરતા અને મોટા ભાગની બચત યોજનાઓમાં પ્રવર્તમાન ઓછા વ્યાજ દરના વાતાવરણને ધ્યાનમાં લેતાં અટપટું બની શકે છે. જોકે સુરક્ષા અને આકર્ષક વળતરોનું સંમિશ્રણ ચાહતા હોય. તો તમારાં નાણાકીય લક્ષ્યો સાધવા માટે Bajaj Finance online FDમાં રોકાણ કરવાનો વિચાર કરવો જોઈએ.

તો બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડી તમારાં નાણાકીય લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સ્માર્ટ પસંદગી શા માટે છે તે જાણવા માટે આગળ વાંચોઃ

તમારી બચતો આકર્ષક એફડીના દરે વધારો

બજાજ ફાઈનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ સમયાંતરે ચુકવણી મેળવવાના વિકલ્પ સાથે સર્વોચ્ચમાંથી એક એફડી દર આપે છે. બજાજ ફિન્સર્વ વેબસાઈટ પર એફડી વ્યાજ દર કેલ્ક્યુલેટર અચૂક મેચ્યુરિટીની વિગતો તમને આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જે મુદત, રકમ અને એફડીના પ્રકારના ચોક્કસ સંયોજનને લાગુ થાય છે.

તમે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડીમાં રૂ. 10,00,000નું રોકાણ કર્યું છે એવું ધારો. તમારાં લક્ષ્યો અને સંબંધિત સમયરેખાને આધારે અલગ અલગ મુદત વ્યાજના લાભો અને વળતરો પર કઈ રીતે પ્રભાવ પાડે છે તે અંગેનો ચિતાર નીચે કોષ્ટકમાં આપવામાં આવ્યો છે.

એફડી યોજનામૂળ રકમમુદતલાગુ વ્યાજ દરવ્યાજ લાભવળતરો
ઓનલાઈન અરજી કરતા વરિષ્ઠ સિવાયના નાગરિકો (એકત્રિત)રૂ. 10,00,0002 વર્ષ6.2%રૂ. ,27,844રૂ. 11,27,844
ઓનલાઈન અરજી કરતા વરિષ્ઠ સિવાયના નાગરિકો (એકત્રિત)રૂ. 10,00,0003 વર્ષ6.6%રૂ.2,11,355રૂ. 12,11,355
ઓનલાઈન અરજી કરતા વરિષ્ઠ સિવાયના નાગરિકો (એકત્રિત)રૂ. 10,00,0005 વર્ષ6.6%રૂ. 3,76,531રૂ.13,76,531

આમ, તમે અલગ અલગ મુદત માટે લાગુ આકર્ષક FD rates જોઈ શકો છો. તમે તમારાં નાણાકીય લક્ષ્યો અને પ્રવાહિતાની જરૂરતોને આધારે મુદત પસંદ કરી શકો છો. તમારી ડિપોઝિટ પર ખાતરીદાયક વળતરોની બાંયધરી સાથે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડી બચતોને આસાનીથી વધારવા માગતા નાગરિકો માટે અગ્રતાનું રોકાણ સાધન બની શકે છે.

તમારા ઘરમાં બેઠાં બેઠાં રોકાણ કરો

બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડીમાં રોકાણ કરીને તમને લાંબી કતારમાં ઊભા રહેવું પડતું નથી અને ઝંઝટમય દસ્તાવેજીકરણથી છુટકારો મળે છે. વળી, મિનિટોમાં તમારો રોકાણ પ્રવાસ શરૂ કરી શકો છો. સંપર્કરહિત ઓનલાઈન પ્રક્રિયા અને સરળ ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયાનો લાભ ઘેરબેઠાં મળે છે.

સમયાંતરે ચુકવણી સાથે ફંડના વધતા ખર્ચ

જો તમારું નાણાકીય લક્ષ્ય તમારી બચતોમાંથી સમયાંતરે આવક ઊપજાવવાનું હોય તો સમયાંતરે ચુકવણી કરવાનું પસંદ કરવાનું વિચારી શકો છો. આ એફડી સાથે તમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક વ્યાદની ચુકવણીની કમાણી કરવાની સાનુકૂળતા મળે છે. આ જોગવાઈ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને અને તેમની બચતોમાંથી માસિક આવક જોનારને લાભદાયી છે.

તમે FD interest rates calculatorનો ઉપયોગ પણ કરી શકો છો, જે સમયની આગળ તમારાં રોકાણોનું નિયોજન કરવા માટે બજાજ ફિન્સર્વ વેબસાઈટ પર મળશે.

તમારી બચતોને માસિક ધોરણે ગુણાંક કરો

નાના માસિક યોગદાન સાથે એકસામટી રકમ વધારવા જોતા નાગરિકો માટે બજાજ ફાઈનાન્સ સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન સાથે માસિક ધોરણે બચતો વધારવાનો વિકલ્પ આપે છે. આ ઉદ્યોગ પ્રથમ માસિક બચત યોજના તમને માસિક રૂ. 5000 જેટલી માતબર ડિપોઝિટ સાથે સમયાંતરે તમારી બચતો વધારવામાં તમને મદદ કરે છે.

તમે માસિક ધોરણે તમારાં સર્વ વળતરો મેળવવાનું પસંદ કરી શકો છો અથવા એક દિવસમાં તમારાં બધાં વળતરો પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો. આમ, તમે નાનાં માસિક યોદાન સાથે એકસામટી રકમ વધારી શકો છો અને સરપ્લસ રકમ વધારવાની જરૂર હોય તેવા લાંબા ગાળાના લક્ષ્યો માટે ભંડોળ પૂરું પાડી શકો છો.

હાલનો મોંઘવારીનો દર અને બજારનાં જોખમોને ધ્યાનમાં લેતાં તમારી પસંદગીનું રોકાણ સાધન તમારી ડિપોઝિટની સર્વોચ્ચ સુરક્ષા આપવાની ખાતરી રાખે તે મહત્ત્વપૂર્ણ છે. બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડીમાં રોકાણ કરતી વખતે તમને ખાતરીદાયક વળતરોની બાંયધરી મળે છે, કારણ કે આ એફડી ક્રિસિલ દ્વારા એફએએએ અને ઈક્રા દ્વારા એમએએએનું સર્વોચ્ચ સેફ્ટી રેટિંગ ધરાવે છે.

આમ, તમે આ એફડીમાં રોકાણ કરીને તમારાં નાણાકીય લક્ષ્યોને આસાનીથી પહોંચી વળી શકો છો અને બજારની અસ્થિરતાની કોઈ અસર વિના તમારી બચતો વધારી શકો છો. તમે જો લાંબા ગાળાનાં લક્ષ્યો માટે ભંડોળ પૂરું પાડવા જોતા હોય તો તમારી ડિપોઝિટ નવીનીકરણ કરવાનું પણ પસંદ કરી શકો છો અને વધારાના 0.10 ટકાના વ્યાજના લાભમાંથી ફાયદો પણ મેળવી શકો છો.