ભારત દુધ ઉત્પાદનના મામલામાં વિશ્વમાં નંબર-૧ દેશ બની ગયો, વિશ્વના દુધ ઉત્પાદનમાં ૨૪ ટકા હિસ્સો

ભારત દુધ ઉત્પાદનના મામલામાં વિશ્વમાં નંબર-૧ દેશ બની ગયો છે. કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોતમ રૂપાલાએ મંગળવારે લોકસભામાં જણાવ્યું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ … Read More

ભારત ધરાવશે સૌથી ઝડપી વિકાસ દર, વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી થવાના અનુમાન : આઇએમએફ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આજે વિશ્વની અર્થવ્યવસ્થા અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મહત્વનું  નિવેદન આપ્યું છે. વિશ્વ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં,આઇએમએફએ કહ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિમાં પાછળના વર્ષ કરતા ઘટાડો નોંધવાની … Read More

બે દિવસ દરમિયાન હિમાલયના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના

દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, રહી રહીને કડકડથી ઠંડી પડી રહી છે. કોલ્ડ વેવ, ધુમ્મસ, હિમવર્ષા પછી હવે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી-NCRથી લઈને યુપી-બિહાર સુધી … Read More

ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર શીતલહેરનો પ્રકોપ બુધવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે અને આવતીકાલે … Read More

આજનું આપણું ભારત વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ : PM મોદી

કોરોના મહામારીના કારણે ૨ વર્ષ બાદ યોજાઈ રહેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની ૧૦૮મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત જે ઊંચાઈએ પહોંચશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની … Read More

કોરોનાની નવી લહેરે ભારત માટે વધાર્યું ટેન્શન! હવે શું કોરોના રસીનો ચોથો ડોઝ લેવો પડશે?

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ના કેસોની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો અલર્ટ થઈ ગઈ છે અને રેન્ડમ ટેસ્ટિંગ વધારવા પર ભાર  મૂકી રહી છે. જેને લઈને ટોચના … Read More

વિશ્વબેંકના રિપોર્ટમાં ચેતવણી, ભારત પર આકરી ગરમીનો ખતરો, માણસો સહન નહીં કરી શકે

ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર હીટ વેવનો પ્રકોપ ચિંતાજનક દરે વધી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આટલી તીવ્ર … Read More

સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે : વડાપ્રધાન મોદી

સંસદનું શિયાળુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું … Read More

ભારત ચંદ્ર પર મોકલશે ત્રીજો ઉપગ્રહ, જોરશોરથી ચાલી રહી છે તૈયારી : જીતેન્દ્ર સિંહ

ભારતીય સ્પેસ એજન્સી ઇસરો ટૂંક સમયમાં એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે ચંદ્રયાન ૧ અને ચંદ્રયાન ૨ પછી હવે ચંદ્ર પરનું ત્રીજું ઉપગ્રહ મિશન ચંદ્રયાન … Read More

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news