ભોપાલમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટો સામે NGTનો મોટો આદેશ
2 લાખ લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ભોપાલમાં ગેરકાયદે એકમોને તાત્કાલિક બંધ કરવા અથવા ખસેડવા સૂચના જળાશયોમાં માઇક્રોપ્લાસ્ટિકની તપાસ કરવા નિર્દેશ ભોપાલઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેણાંક વિસ્તારોની નજીક … Read More










