યાસનો ખતરોઃ બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે

એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્રિ્‌ચમ બંગાળ, ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬મી મેના દિવસે જાેરદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે રવિવારે કરી … Read More

તાઉ-તે સામે સૌરાષ્ટ્રમાં એલર્ટઃ પીજીવીસીએલની ૫૮૫ ટીમ તૈનાત કરાઇ

સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું તાઉ-તે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાની દહેશતના પગલે દરિયાઇ વિસ્તારના ૨૪૨ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે રીતે ચક્રવાત ધીમે … Read More

‘તૌકતે’ સામે ગુજરાત અલર્ટ : વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહી

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. અરબી સમદ્રમાં થંડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે ૧૬મે … Read More

ટાઉટે નામના વાવાઝોડાથી સરકાર બની એલર્ટઃ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ

કચ્છ અને સૌરાષ્ટ્‌ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરાશે કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર અલર્ટ બની છે. ટાઉટે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ … Read More

રાજ્યમાં આગામી ૩ દિવસ ભારે વાવાઝોડાની આગાહી

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી ૩ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પાકિસ્તાનમાં … Read More