રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી : છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા આ પક્ષીનો ફરી સંભળાયો કલરવ
વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરનાં જગંલમાં છોડવામાં આવ્યા હતા. તાજેતરનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે, … Read More











