Gujarat Monsoon: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ પડશે

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ: લાંબા વિરામ બાદ મેઘરાજાએ રોદ્ર રૂપ સાથે રીએન્ટ્રી કરી લીધી છે. જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગેમાં મેઘરાજા ધમધોકાર … Read More

ચોમાસુ-૨૦૨૩: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ

રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહઃ ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર ગાંધીનગર: રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન … Read More

મેઘરાજા મચાવશે ધમાલઃ ૧૭થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે

ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતા ગાંધીનગરઃ જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજા જાણે રિસાઈ ગયા અને ખુબ ઓછો વરસાદ પડતા જગતના તાત પણ મુશ્કેલીમાં મૂકાઈ … Read More

ઓકટોબર સુધી સારો વરસાદ ન પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા

અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં બનાસકાંઠા: ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી … Read More

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ … Read More

ઓગસ્ટમાં નહિવત વરસાદના કારણે પાકની માવજત કરવા માટે કટોકટી અવસ્થામાં જીવનરક્ષક પિયત જરૂરી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં જૂન- જુલાઇ દરમ્યાન વરસાદ સારો રહ્યો છે. ઓગસ્ટ માસમાં વરસાદ નહિવત થયો છે. જેથી જમીનમાં ભેજની અછત વર્તાય છે. ખેડૂતો પોતાના વાવેતર કરેલ પાકને લઇને ચિંતાતુર બની … Read More

છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, માલણપુર ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માગ કરી

બોટાદ: રાજ્યમાં લગભગ છેલ્લા ૨૫ દિવસથી વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાત કરીએ બોટાદના રાણપુર તાલુકાની. તો અહીં આવેલા માલણપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી … Read More

આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત … Read More

ચોમાસુ-૨૦૨૩ : રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૭.૪૭ ટકા જળસંગ્રહ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ, ૮૦.૬૯ ટકા નોંધાયો: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬.૦૬ ટકા રાજ્યના ૯૫ … Read More

ગુજરાતમાં આગામી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી, રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી ક્યારેક ક્યારેક તો મુશ્કેલીમાં પાડી દે તેવી આગાહી કરે છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news