ઇસનપુરમાં સરકારી તળાવમાં દબાણો દૂર કરવાનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા સરકારી તળાવ અને સ્મશાન ગૃહની જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકોએ આ … Read More