હિમાચલઃ ઝારમાજરીમાં મહિલા સહિત પાંચના મોત, 30 લોકો દાઝ્યા, SITની રચના

શિમલા:  હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દી, ઝારમાજરી ખાતે પહાડીની ટોચ પર સ્થિત પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ એરોમા ફેક્ટરીમાં લાગેલી આગ આખરે શનિવારે ઓલવાઈ ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક … Read More

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર … Read More

વાપી GIDCમાં ડ્રમ લિકેજથી ગેસ ગળતરથી ૩ મજૂરોને ગંભીર અસર, બેના મોત

કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લિકેજ થતાં કામદારોમાં ભારે દોડધામ વાપી: વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીમાં કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.આ … Read More

ખેડા જિલ્લો બન્યો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ, વરસોળા ગામની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો

ખેડા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઉઠતાં અનેક સવાલ ખેડાઃ ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બની રહ્યું છે. મહેમદાબાદના વરસોલા ગામે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે પકડી લેતા … Read More

સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે અને 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સાત વેન્ટિલેટર પર ગંભીર … Read More

અંકલેશ્વરના માટીએડના ગ્રામજનોએ કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી, જીપીસીબી ટીમે તપાસ હાથ ધરી

અંકલેશ્વર: અંકલેશ્વર માટીએડ ગામની સીમમાં પર્યાવરણને નુક્શાન પહોંચાડવાના પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવી દીધાની ઘટના સામે આવી છે. માટીએડ ગામની સીમમાં કેમિક સોલિડ વેસ્ટ ભરેલો ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી તાલુકા પોલીસને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news