જૂના સચિવાલયમાં બ્લોક નંબર ૧૬ના પહેલા માળે લાગી આગ, ફાયરફાઇટરની ૪ ટીમે કાબુ મેળવ્યો

ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર ૧૬ના પહેલા માળે લાગી … Read More

ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં આગ, ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે

ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગી હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન … Read More

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં લાગી આગ, ૫ ના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. … Read More

અમદાવાદના ઈસનપુરમાં ફેક્ટરીમાં આગ લાગતાં એક યુવક દાઝ્‌યો, સારવાર દરમિયાન મોત

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એકાદ કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. … Read More

સાણંદ- વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ પર એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી

સાણંદ વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ એગ્રો નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાણંદ, અમદાવાદની ફાયર ફાયરની ગાડી સહીત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં. ભીષણ … Read More

અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા ભારે નુકશાન

કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી … Read More

ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ૮ લોકો જીવતા ભૂંજાઈને મોત

તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના સોમવાર સાંજની છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે … Read More

સચિન જીઆઈડીસીમાં આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગી આગ, 4ના મોત

સુરત:  સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં ચાર … Read More

મોરબી-માળિયા હાઈવે પર ફેકટરીમાં ભયાનક આગ લાગી, ૬ લોકો ગંભીર રીતે દાઝ્‌યા

મોરબી નજીક ફેકટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૬ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પાછળ ગેસ લીકેજ થતો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં … Read More

વલસાડ જીલ્લાના વાપી ખાતે જીઆઈડીસીમાં એક બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગી

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી વીબીએલ પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news