રાજકોટના સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં આગ ભભુકી ઉઠી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક આગના બનાવ જોવા મળે છે ત્યારે રાજકોટ શહેરના હાર્દ સમા વિસ્તાર અક્ષર માર્ગમાં આવેલ સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ લાગી હતી. આગના … Read More

વડોદરા : નંદેસરી દિપક નાઇટ્રેટમાં આગ, ૧૦ કિમી સુધી સંભળાયો ધડાકો

નંદેસરીમાં આવેલી ફેમસ દીપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ મોડી મોડી રાત્રે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તબક્કે, કેમિકલ ગોડાઉનમાં રિએક્શન ઈનકમફર્ટીબિલીટી આગનું કારણ બન્યાનું તારણ છે. … Read More

ફાયરબ્રિગેડ દ્વારા પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં કવીક રિસ્પોન્સ અંગે અમદાવાદ એરપોર્ટ પર ડેમોંસ્ટ્રેશન યોજાયું

અમદાવાદ એરપોર્ટ પર ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાઓમાં ફર્સ્‌ટ રિસ્પોન્સ કામગીરીને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફાયરના સાધનોનો ઉપયોગ કરી કઈ … Read More

નરોડાની કલર બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી

નરોડા વિસ્તારમાં હંસપુરા રોડ પર અક્ષર માર્બલ પાછળ પવન મિનરલ નામની કલર થીનર વગેરે બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ૮ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. … Read More

સુરતની પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની આગ લાગી વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં આગ કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ લાગી ,ફાયર ફાઈટર ઘટના સ્થળે

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ, મોટાભાગના ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ થઈ જતા એક દુકાનમાં આગ લાગી હતી. જ્યારે અન્ય ઘરોમાં પણ ઈલેકટ્રિક ઉપકરણો બળી ગયા હતા. ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ અધિકારીઓને બોલાવી સમગ્ર … Read More

અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી

અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી ટીમના પ્રયાસ અપૂરતા સાબિત … Read More

ઓર્કિડ હાઈટ્‌સના ૧૪મા માળે આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

શેલા એપલ વૂડના ઓર્કિડ હાઈટસના ૧૪મા માળના એક ફ્લેટમાં લાગેલી આગ આખા ફ્લેટમાં ફેલાઈ જતાં સોફ્ટવેર એન્જિનિયર યુવક બેડરૂમમાં ફસાઈ ગયો હતો. મોડી રાત સુધી કમ્પ્યૂટરો પર કામ કર્યા પછી … Read More

નારોલમાં શાહવાડી વિસ્તારમાં જીન્સ વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી

શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની … Read More

પીપળજ પીરાણા રોડ પર કાપડના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપડના અંદાજે 500 … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news