દાહોદના લક્ષ્મીનગરમાં ગંદા પાણી મામલે સ્થાનિકોના ધરણાં
દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનુ આવવા લાગ્યુ છે. આ પાણી કઈ રીતે … Read More