દરેડ જી.આઈ.ડી.સીમાં જી.આઈ.ડી.સી.પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. અને પોલીસ દ્વારા માસ્ક વિતરણ
જામનગરમાં કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાની મહામારી વધતી અટકાવવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવા પંચકોશી બી ડિવિઝન પોલીસ અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે માસ્ક … Read More