ભારતમાં હાલ તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે ત્યાં કરી છે કોરોના વાયરસે વાપસી

ભારતમાં તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસે પણ વાપસી કરી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૪૨૬ નવા દર્દીઓ સામે આવ્યા છે. કર્ણાટકમાંથી પણ છેલ્લા ૨૪ કલાકમાં … Read More

WHOએ ચીનને સ્પષ્ટ કહ્યુ “કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો”, ત્યારે ચીને સાચો આંકડો જણાવ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) શુક્રવારે કોવિડ-૧૯ કેસ દબાવવા માટે ચીનને ઠપકો આપ્યો હતો. તેના એક દિવસ પછી બેઇજિંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, ગયા મહિનાની શરૂઆતથી દેશમાં લગભગ ૬૦,૦૦૦ લોકો … Read More

નોઝલ વેક્સિન લીધા પછી આડઅસર દેખાઈ શકે છે, તેથી ગભરાશો નહિ : નિષ્ણાતોની સલાહ

ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાનને વધુ બળ આપતા, ભારત બાયોટેકની પ્રથમ અનુનાસિક રસી ઇન્કોવેકને મંજૂરી આપવામાં આવી છે. આ રસી લોકોને નાક દ્વારા આપવામાં આવશે. બંને નસકોરામાં એક-એક ટીપું નાખ્યા … Read More

માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોનાથી શૂન્ય મોત

દેશમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૫ દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી … Read More

કોરોનાના નવા વેરિઅન્ટમાં રાત્રે પરસેવો આવે છે

કોરોના વાયરસ અથવા કોવિડ ૧૯ એ લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી છે. છેલ્લા અઢી વર્ષમાં કદાચ વિશ્વએ પ્રગતિને બદલે, પ્રથમ વખત પોતાને પાછળ જતા જોયા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો આ વાયરસ … Read More

હર ઘર દસ્તક ૨.૦ અંતર્ગત રાજયમાં ૯.૧૬ લાખ લોકોને રસી અપાઈ

કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની … Read More

ચીનમાં ફરી કોરોના વિસ્ફોટ, શંઘાઇમાં મોટાપાયે ટેસ્ટિંગ શરૂ

દુનિયાભારમાં કોરોના મહામારી સાથે જંગ ચાલુ છે. જોકે ચીનમાં કોવિડ ૧૯ સંક્રમણનો દર વૈશ્વિક માપદંડોથી ખૂબ ઓછા કહેવામાં આવી રહ્યું છે. તેમછતાં ત્યારબાદ ચીનમાં જીરો કોવિડ પોલીસી લાગૂ છે અને … Read More

ફ્રાન્સમાં હવે જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત નહીં

ફ્રાન્સે ફેબ્રુઆરી બાદ કોરોના કેસમાં ઘટાડો જોતા નિયમમાં રાહત આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ સરકારે સાવચેતી રૂપે સ્કૂલ અને ઓફિસોમાં માસ્ક હટાવવાની છૂટ આપી નહોતી. ફ્રાન્સના નિષ્ણાંત સતત કહી રહ્યાં … Read More

દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૨ નવા કેસ અને ૨૭ મોત નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૫૯ ટકા છે ૨૪૮૭ નવા … Read More

દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ ૩.૮ લાખ લોકો લીધો

દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે.  પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news