ગુજરાતમાં બેફામ બનેલા કેમિકલ માફિયા, વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયું જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર

જીપીસીબીની ઉત્તમ કાર્યવાહી; વટવા જીઆઈડીસીમાંથી ઝડપ્યુ જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર હજુ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેસ લીકેજની હોનારતની ગોઝારી ઘટનાની શાહી સૂકાઇ નથી, ત્યારે વટવા જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર રીતે જોખમી … Read More

સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે અને 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સાત વેન્ટિલેટર પર ગંભીર … Read More

બાવળાના રાસમ ગામની સીમમાં નાખવામાં આવેલ કેમિકલ કચરો દૂર કરવામાં આવ્યો નથી

ત્રણ માસ પહેલા બાવળાના રાસમ ગામની સીમમાં બાસીદ અલીના ઈંટના ભઠ્ઠાની જગ્યાએ કેમિકલ વેસ્ટ ભરેલા 50 જેટલા બેરલ અને કેમિકલ વેસ્ટ ભરેલી 15 મોટી થેલીઓ નાંખવામાં આવી હતી જે હજુ … Read More

પોલીસ સ્ટેશનનું ટેન્કર ચોરાઈ જતાં પોલીસ દળમાં મૌન છવાઈ ગયું છે

અંકલેશ્વરમાં ખુદ પોલીસ સ્ટેશનમાંથી રૂ .11 લાખની સંપત્તિની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલા એલસીબીએ ₹ 6 લાખના બાયોડીઝલના કાચા માલ ભરેલા ટેન્કર સાથે બે આરોપીઓની ધરપકડ કરી … Read More

ખારીકટ કેનાલમાં જીવલેણ કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું, ત્રણ લોકોની ધરપકડ

રઢુ નજીક ખારીકટ કેનાલમાં મોટી સંખ્યામાં અત્યંત ઝેરી અને કેમિકલ ફેંકવામાં આવી રહ્યું હતું અને લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ નહેરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું … Read More

સુરતના નજીકમાં બે ટેન્કર માલિકની ધરપકડ

સુરત પોલીસે વરિયાવ ગામ નજીક બે ટેન્કર માલિકોની ધરપકડ કરી હતી. GJ06 AT 0007 અને બીજા નંબર GJ-08 Z-7422 વાળા બે ટેન્કર જપ્ત કરવામાં આવ્યા છે. હાનિકારક કેમિકલ અને દુર્ગંધયુક્ત … Read More

ભરૂચ જીલ્લાના ચાર તાલુકાના ઉભા પાકને રસાયણ હુમલા થી નુકસાનની ફરિયાદ સાથે ધરતીપુત્રોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ભરૂચ જીલ્લાના આમોદ,વાગરા અને જંબુસર તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાકો ઉપર પ્રદુષણ ના કારણે રસાયણિક હુમલો થયો છે અને તેમનો ઊભો પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.આ વિસ્તાર ના કપાસના ખેડૂતો … Read More

જીપીસીબી દ્વારા પર્યાવરણને નુક્શાન બદલ એશિયન ટ્યુબ લિમિટેડને રૂ. 50 લાખનું ઇન્ટરીમ ઈડીસી, ક્લોઝર અપાયું

ગાંધીનગર પોલીસ અને જીપીસીબીની ટીમ દ્વારા તારીખ ૦૧/૦૬/૨૦૨૧ના રોજ કલોલ ખાતે જનપથ પેટ્રોલિયમ નજીક જોવા મળેલ બે એસિડીક વેસ્ટ ભરેલા ટેન્કરો અંગે તપાસ કરતાં જાણવા મળેલ કે આ બન્ને ટેન્કરો … Read More

નવસારીમાં ચીખલી હાઇવે પર કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, ૪ની ધરપકડ

નેશનલ હાઇ-વે નં. ૪૮ પર રાત્રીના સમયે દોડતી ટ્રકો, કન્ટેનરો અને ટેન્કરોમાં વહન થતા વિભિન્ન સામનો કે કેમિકલ કે કેમિકલ પાવડરને ટ્રક ચાલકો હાઇ-વે પર આવેલી હોટલો કે ઢાબા પર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news