હૈદરાબાદમાં ૪ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠી

હૈદરાબાદમાં સોમવારે સવારે ૫ વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. આંધ્રપ્રદેશનાં દક્ષિણ હૈદરાબાદમાં પાંચ … Read More

રાજસ્થાનના બિકાનેરમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા

રાજસ્થાનના બીકાનેરમાં ગુરુવારે સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ માપવામાં આવી છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, ભૂકંપ સવારે ૭: ૪૨ વાગ્યે આવ્યો હતો. તેનું … Read More

કચ્છની ધરતી ફરી એકવાર ધ્રૂજીઃ ૩.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આજે પણ ફરી એકવખત ધરતી કંપન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી, તો કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા. … Read More

મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું

વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫: ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં … Read More

આસામના ગોલપારામાં ૫.૨ની તીવ્રતાના ભુકંપના ઝટકા

આસામના ગોલપારામાં ૮.૪૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયેલા છે. ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાવવામાં આવી છે. ઉત્તર બંગાળ, દાર્જિલિંગ, કુચ બિહારમાં ભૂકંપના આંચકો લાગ્યાં હતાં. નેશનલ સેન્ટર ફોર સિનોલોજી … Read More

કચ્છના દૂધઇમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચા

કચ્છમાં ફરી ૪ જુલાઈની સવારે ૭.૨૫  કલાકે  ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૧૯ કિમી દુર નોંધાયું હતુ. કચ્છ એ સિસ્મેક ઝોન ૫માં આવતો વિસ્તાર છે. સિસ્મેક … Read More

લદ્દાખમાં વહેલી સવારે ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા

લદ્દાખ ખાતે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના … Read More

વલસાડમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના ૩.૭ રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. ૨ હળવા આંચકાથી લોકોએ સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાની વાતો શેર કરી હતી. ઉમરગામ તાલુકાને અડીને આવેલા … Read More

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ૪.૫ની તીવ્રતાના ભૂકંપથી હચમચી

ભૂકંપનાં જોરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૯ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર … Read More

મોડી રાત્રે કચ્છની ધરા ધ્રૂજી, ભૂકંપની તિવ્રતા ૨.૯, કેન્દ્રબિંદુ ભુજથી ૨૨ કિમી દૂર

ભૂકંપ ઝોન ૫માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં ૨૦૦૧ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news