હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે
દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More