૧ જુલાઈએ રથયાત્રામાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી,ડાંગમાં આજના દિવસે ભારે … Read More

ફાયર એનઓસી વિનાની હાઈરાઈઝ બિલ્ડીંગો પર તવાઈ

મ્યુનિ. દ્વારા અગાઉ છેલ્લા ૪ દિવસથી હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસો આપવામાં આવી છે. જેમાં ૯ હાઇરાઇઝ બિલ્ડિંગ, ૫૯ જેટલી મિક્સ હાઇરાઇઝ અને ૪ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ મળીને મ્યુનિ. દ્વારા ૭૨ બિલ્ડિંગને … Read More

અમદાવાદમાં જળસંચયના પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે ખાતમૂહૂર્ત

અમદાવાદમાં શેલા ખાતે તળાવના નવિનીકરણ અને સોંદર્યીકરણ કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યુ હતું. આ તળાવનું પાંચ કરોડથી પણ વધારે રકમના ખર્ચે સૌંદર્યીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં એક લેક … Read More

જીપીસીબીના સભ્ય સચિવ એ.વી. શાહના ગમન બાદ અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડના વર્તનમાં પરીવર્તન આવશે?

ગુજરાત પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવ એ.વી. શાહની રાતોરાત કરાયેલી હકાલપટ્ટી બાદ તેઓની છત્રછાયા હેઠળ પોતાની મનમાની કરી ઉદ્યોગકારોને હેરાન પરેશાન કરતાં અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડ અને ઓડિટ સ્કિમના વડા રાજેશ … Read More

પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું

ઉનાળામાં પાણી નું સાચું મહત્વ ખબર પડે છે, પણ અમુક વખત પાણી નો બગાડ પણ મોટા પ્રમાણ માં જોવા મળતો હોય છે તેવોજ એક કિસ્સો અમદાવાદ માં જોવા મળ્યો હતો. … Read More

ગાંધીનગર- અમદાવાદમાં બે દિવસ હિટવેવની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ,  બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની … Read More

ઓર્કિડ હાઈટ્‌સના ૧૪મા માળે આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

શેલા એપલ વૂડના ઓર્કિડ હાઈટસના ૧૪મા માળના એક ફ્લેટમાં લાગેલી આગ આખા ફ્લેટમાં ફેલાઈ જતાં સોફ્ટવેર એન્જિનિયર યુવક બેડરૂમમાં ફસાઈ ગયો હતો. મોડી રાત સુધી કમ્પ્યૂટરો પર કામ કર્યા પછી … Read More

GCCI દ્બારા Environment હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એન્વાયર્મેન્ટ કમિટી દ્બારા GCCI માં GCCI‌‌- Environment  હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. એ.વી.શાહ સભ્ય સચિવ GPCB એ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન  કર્યુ હતુ. ગુજરાત … Read More

અમદાવાદના રાયપુરના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ

અમદાવાદના રાયપુર બિગ બજાર પાસે આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ સમયે મિલ કમ્પાઉન્ડના ઓફિસની ઇમારતમાં મિલના કોર્ટ કેસના જરૂરી પેપર, હિસાબના રજિસ્ટર, પગાર બુક, એન્ટ્રી … Read More

નારોલમાં શાહવાડી વિસ્તારમાં જીન્સ વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી

શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news