અમદાવાદ અને સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા
રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં વરસાદનું આગમન … Read More