ન્યૂયોર્કમાં ફરી માસ્ક ફરજિયાત નિયમ, હાઈ રિસ્ક-કમ્યુનિટી સ્પ્રેડ વિસ્તારમાં કડક સૂચના

કમ્યુનિટી સ્પ્રેડની વધતી જતી સંખ્યાથી હવે કોવિડ-૧૯ના કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો વધવાના કારણે  માસ્ક અને વાયરસને કાબૂમાં લેવા માટેના અન્ય પગલાં માટેની એક્શન લેવાઈ રહી છે. રોગ નિયંત્રણ … Read More