રાજકોટમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બેડા અને ડોલ સાથે વિરોધ દર્શાવ્યો

રાજકોટના વધુ એક વોર્ડમાં પાણીની પારાયણ શરૂ થઇ છે. ચોમાસું પાછું ઠેલાવવાની આગાહી વચ્ચે પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર ૧૧ના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા … Read More

ગાંધીનગરમાં ઉનાળાના પ્રારંભે અપૂરતા પ્રવાહથી પાણી આવતા પાણીની સમસ્યાઓ વધી

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતમાં અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. શહેરના સેકટર – ૨ વિસ્તારમાં અપૂરતા ફોર્સથી પાણી પૂરું પાડવામાં આવતા સવાર પડતાં જ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ … Read More

ગોધરાના તીરઘરવાસ અને ઢોલીવાસ વિસ્તારમાં પાણીની સમસ્યા

ગોધરા શહેરમાં આવેલ તીરઘરવાસ અને ઢોલીવાસ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી ન આવવાથી ત્યાંના લોકો પાણી વગર બેહાલ બની ગયા છે અને બહારથી પાણી લાવવા માટે મજબૂર બની ગયા … Read More

ભર ઉનાળામાં તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટેનો કાયમ માટેનો કકળાટ યથાવત રહ્યો છે. પાણી બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે, પીવાના પાણી મુદ્દે ધારાસભ્ય દ્વારા ધરણા કાર્યક્રમ … Read More

નવસારીના હિદાયતનગરમાં બે મહિનાથી પાણી નથી આવતું

બે માસથી આ વિસ્તારમાં પાણીનો બોર બગડી ગયો હોવાથી પાલિકા દ્વારા અપર્યાપ્ત માત્રામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં લોકો પાસે પાણીનો ભરાવો કરવા માટે ટાંકી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news