વિશાળ ટેક્ટોનિક પ્લેટોના આંતરછેદ પર સ્થિત આઇસલેન્ડમાં જ્વાળામુખી વિસ્ફોટ શરૂ

રેકજાવિકઃ આઈસલેન્ડના ગ્રિન્ડાવિક શહેરની નજીક જ્વાળામુખી ફાટવાની શરૂઆત થઈ ગઈ છે અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. RUV  બ્રોડકાસ્ટર્સે શુક્રવારે ગ્રિંડાવિક ફાયર ચીફ એનાર સ્વેન જોન્સનને ટાંકીને … Read More

અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં.. અલાસ્કા: દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો … Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા … Read More

નદીઓને શુદ્ધ કરવા વારાણસીમાં સ્વચ્છ નદીઓ માટે સ્માર્ટ લેબોરેટરીની સ્થાપના

નવી દિલ્હી: ગંગા અને અન્ય નદીઓને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ભારત અને ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન રિવર્સ (SLCR) ની … Read More

ગુજરાતમાં 14 ATM મશીનોમાંથી 60 દિવસમાં પાંચ હજારથી વધુ બેગનું વિતરણ કરવામાં આવ્યું

ગાંધીનગરઃ ગુજરાતના મહત્વના મંદિર સંકુલોમાં ખાસ ATM મશીનો લગાવવામાં આવ્યા છે. આ મશીનોમાંથી કાપડની થેલીઓ મેળવી શકાય છે. રાજ્યમાં 14 ATM મશીનોમાંથી 60 દિવસમાં પાંચ હજારથી વધુ બેગનું વિતરણ કરવામાં … Read More

99 ટકા માણસો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, જેના કારણે અંદાજિત 8 મિલિયન અકાળ મૃત્યુ થાય છે

આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વચ્છ હવામાં રોકાણ કરવું જોઈએ: ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્ર: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સ્વચ્છ હવામાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને … Read More

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

દુર્ગ:  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના કુમ્હારીને અડીને આવેલા ગામ અકોલામાં સ્થિત હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે … Read More

આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

અનાકાપલ્લે:  આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. … Read More

ચીનને હરીફાઈ આપવા કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધારવા જોઈએ

ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ સમક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પડતી સમસ્યાઓ રજૂ કરી નિરાકરણ માટે રજૂઆત કરાઈ અમદાવાદઃ આગામી ઓક્ટોબર મહિનામાં આયોજિત થનારા ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે આજે … Read More

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટનામાં પીળા રંગના ધૂમાડાથી ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ

અંકલેશ્વરઃ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. કેમિકલ લિકેજ થતાં પીળા રંગના ઘાટા ધૂમાડાના ગોટા હવામાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news