દેશના ૨૦ રાજ્યમાં વરસાદનું એલર્ટ

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ છે. આ સાથે જ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં … Read More

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

કચ્છમાં ભારે વરસાદથી માંડવીનો ચેક ડેમ ઓવર ફ્લો

વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે. માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. અબડાસા પંથકમાં … Read More

હિમાચલમાં પડેલ વરસાદથી ૧૦૦ કરોડથી વધારેનું નુકસાન, ૩૦૦થી વધુ રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૩ દિવસમાં … Read More

ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં પણ મેઘ વરસશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેની અસર દિલ્હી, યુપી અને બિહાર સહિત તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન … Read More

ગાંધીનગર મુકામે જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ તારીખ ૨૬ જૂન, ૨૦૨૩, સોમવારના રોજ જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિમંડળે ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. … Read More

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયા

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. શહેરનો … Read More

રાજકોટમાં આજી-૨ ડેમના ૪ દરવાજા ખોલાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી … Read More

ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

ચોમાસાની સત્તાવાર શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૨૫ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી મંડી-કુલી નેશનલ હાઈવે બંધ

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરને ધ્યાનમાં રાખીને મંડી-કુલી નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news