ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર ચર્ચાસત્રમાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

 ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાના સુખદ પરિણામો રાજ્યને પ્રાપ્ત થઈ રહ્યા છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત વડોદરાનો સર્વાંગી વિકાસ થાય અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે ટીમ વડોદરા … Read More

ગુજરાતમાં કૌશલ્યવાન યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્લા છે – મંત્રી બલવંતસિંહ રાજપૂત

વડોદરામાં જી-૨૦ અને એલ-૨૦ અંતર્ગત કૌશલ્ય વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે રાજ્ય કક્ષાનો સેમિનાર સંપન્ન સ્ત્રી સશક્તિકરણ અંગેની જાગૃતિ તેમજ યુવાઓને સ્કિલબેઝ સ્થાનિક રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી … Read More

તા.૦૭ થી તા.૦૯મી જુલાઇ ભારે વરસાદ ૫ડવાની શક્યતા : સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

૭ જુલાઈએ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહે તેવી સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી … Read More

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદમાં ચોમાસાની શરુઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં રોગચાળાની વાત કરીએ તો … Read More

ગ્રીન ગ્રોથની દિશામાં ગુજરાતની આગેકૂચઃહવે પ્લાસ્ટિક કચરાના બદલામાં અપાય છે રૂપિયા

ઔદ્યોગિક કુશળતા અને આર્થિક વિકાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું ગુજરાત, હવે ગ્રીન ગ્રોથ તરફ પણ હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણને લગતા પડકારોને પહોંચી વળવાના વિઝન … Read More

ગુજરાત માં સાવર્ત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ લાખ હેક્ટર જેટલો વધારોઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાવર્ત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી … Read More

પૂર્વી યુએસમાં ભારે તોફાનનો ખતરો, વાવાઝોડાની આગાહી

અમેરિકા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. હવામાનની વિવિધ ચેતવણીઓને કારણે લગભગ ૧૦૦ મિલિયન લોકો પ્રભાવિત થવાના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને તેમના … Read More

ડીસામાં અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ

બનાસકાંઠાના ડીસામાં લાટી બજાર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ … Read More

ઝાંસીના શોરૂમમાં આગ, એક જ પરિવારના ૪ લોકો જીવતા સળગ્યા

ઝાંસીમાં સોમવારને મોડી રાતે એક શોરુમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સિપરી બજારમાં ઇલેક્ટ્રોનિક્સના ત્રણ મોટા શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે શોરૂમની ઉપર રહેતા એક જ પરિવારના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news