આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, હીટવેવથી આખા દેશમાં હાહાકાર મચશે : હવામાન વિભાગ

ભારતના ઉત્તરી ભાગમાં ફેબ્રુઆરીનો મહિનો ગુલાબી ઠંડી માટે ઓળખાય છે. ઠંડીની સિઝન વિદાય લેતી દેખાઈ રહી છે અને ગ્રીષ્મ ઋતુનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે. ફેબ્રુઆરી વસંત એટલે કે, … Read More

કેટલાક દેશોના વૈજ્ઞાનિકો દ્વારા સૂર્યપ્રકાશ-ગરમીનો ઉપયોગ કરવાના પ્રોજેક્ટમાં મોટું રોકાણ મળ્યું તો,.. આ મુદ્દાએ ચર્ચાનું જોર પકડ્યું

કેટલાક દેશોના વૈજ્ઞાનિકો સૂર્યપ્રકાશ અને ગરમીનો ઉપયોગ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે, જો સૂર્યની ગરમી ઓછી થશે તો પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ સામેના અભિયાનમાં … Read More

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ૩૨ ડિગ્રી પાર, ઠંડી ૨ ડિગ્રી ઘટતી જોવા મળી

ઉત્તર ગુજરાતમાં વારંવાર બદલાતી પવનની દિશાના કારણે દિવસ-રાતના તાપમાનમાં દરરોજ અસામાન્ય ફેરફાર થઇ રહ્યો છે. જેને લઇ બેવડી ઋતુનું અનુભવ પણ શરૂ થયો છે. ગુરૂવારે ઠંડીનું જોર ૨ ડિગ્રી સુધી … Read More

અમદાવાદમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રી

ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત ૭ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીથી વધુ નોંધાતા ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૨ ડિગ્રી વધ્યું છે. આગામી બે દિવસ ગરમી … Read More

ગરમીને લઇ GWF ની આગાહી. ફેબ્રુઆરીમાં આ તારીખે કડકડતી ઠંડીનો રાઉન્ડ?

ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે અનુસાર આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો … Read More

વિશ્વબેંકના રિપોર્ટમાં ચેતવણી, ભારત પર આકરી ગરમીનો ખતરો, માણસો સહન નહીં કરી શકે

ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર હીટ વેવનો પ્રકોપ ચિંતાજનક દરે વધી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આટલી તીવ્ર … Read More

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જાેઈ શકીએ છીએ. તેમણે કહ્યું, મંગળવારે ૪૦ઝ્ર અને તેનાથી વધુની સંભાવના છે, જે ૪૧ કાર્ડ સુધી … Read More

ગરમી અને વિજળી કાપથી જાપાન બેહાલ

જાપાનમાં હાલના સમયે હીટવેવ કહેર વધારી રહ્યો છે.સતત ચોથા દિવસે આજે જાપાનમાં ભયંકર તાપમાનનો સામનો કરવામાં આવ્યો સ્થિતિ એ હતી કે રાજધાની ટોકયોએ જુનના મહીનામાં લગભગ ૧૫૦ વર્ષ જુનો રેકોર્ડ … Read More

વલસાડમાં આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત

હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે  વલસાડમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં … Read More

દિલ્હીમાં બે – ત્રણ દિવસમાં ગરમી વધવાની સંભાવના : હવામાન વિભાગ

આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્હીમાં હવે તાપમાનનો પારો વધશે પરંતુ રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસમાં રાજધાનીમાં હીટવેવની કોઈ … Read More