મધ્ય ગુજરાત છોડી રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. … Read More

આગામી 18મીથી ત્રિદિવસીય એલઆઇબીએફ એક્સ્પો 2024 હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે

અમદાવાદ: આગામી 18થી 21 જાન્યુઆરી 2024 દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાનાર એલઆઇબીએફ એક્સ્પો 2024નું પૂર્વાવલોકન પૂરૂં પાડતી અમદાવાદમાં આજે યોજાયેલી સફળ અને આંતરદૃષ્ટિપૂર્ણ પત્રકાર પરિષદની જાહેરાત કરતાં … Read More

કોંગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 300 લોકોના મોત

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. એક મંત્રીએ શુક્રવારે આ જાણકારી આપી. સામાજિક બાબતો, માનવતાવાદી બાબતો અને રાષ્ટ્રીય … Read More

VGGS દરમિયાન ૧૧ જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી- પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” પર સેમિનાર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ … Read More

ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં નિકાસમાં તેનો હિસ્સો ૩૩ ટકાઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન તેમના દૃષ્ટિવંત નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના થઈ અને વર્ષ ૨૦૦૩માં પ્રથમ … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલ ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત શુક્રવારે ગાંધીનગર મહાનગર દ્વારા ‘સ્વચ્છ અને … Read More

સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતી લાયક હોવાથી ભારત માલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો

થરાદઃ અમદાવાદથી થરાદ વચ્ચે હાઈવે માર્ગ નવો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હાઈવેને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે થઈને ગાંધીનગર જિલ્લામાંથી જમીન સંપાદન કરવાની … Read More

અંબાલાલ પટેલની ગુજરાતમાં ૮થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી

ગાંધીનગરઃ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની … Read More

હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી

દિલ્હીઃ ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસનો પણ લોકો સામનો કરી રહ્યાં છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી … Read More

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો, ડીઝલમાં કોઈ ફેરફાર નહીં

અમદાવાદઃ નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં આજથી પેટ્રોલ મોંઘુ થયું છે. લેટેસ્ટ ભાવ મુજબ, આજથી ગુજરાતમાં પેટ્રોલમાં ૮૪ પૈસાનો વધારો થયો છે. જોકે, ડીઝલની કિંમતમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news