વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા

અમદાવાદ: દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિત વધુ ખરાબ થઈ શકે છે. … Read More

ગ્રહોની યુતિના પગલે ગુજરાતીઓએ એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડશે

અમદાવાદ: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો નિયમિત સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. જેની અસર દેશ-દુનિયા પર પડતી … Read More

ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

અમદાવાદ: આગામી ૨ દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ … Read More

Weather Update: ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જેમાં કહેવામા આવ્યું છે કે ૨૫ અને ૨૬માં વાદળવાયું આવશે. ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી … Read More

આ વર્ષે ઠંડી ન પડતા કેરીની અનેક વાડીઓમાં માત્ર ૩૦ થી ૪૦ ટકા જ ફ્લાવરિંગ થયું

અમદાવાદ: આ વર્ષે કેરીની કાગડોળે રાહ જાતા હોય તો તમારી આશા વ્યર્થ જશે. ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યાં છે. જેની અસર પાક પર … Read More

જનજીવન થંભી ગયું: ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા

પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય … Read More

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, પણ ૭ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે

અમદાવાદ: દેશમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે. જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી છે. ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી … Read More

Gujarat Weather: નલિયામાં સૌથી ઓછા ૮.૪ ડિગ્રી તાપમાન સાથે ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યું

ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીનો ચમકારો એકાએક વધ્યો છે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જેને કારણે લોકો રીતસરના ઠુઠવાયા છે. આવામાં જો વરસાદ આવે તો શુ થાય. પરંતું જાન્યુઆરી મહિનાના અંતમાં … Read More

છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળ્યોઃ અહેવાલ

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક દાયકા (2012-2022) દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળ્યો છે અને 55 ટકા ‘તલુકા’માં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કાઉન્સિલ ઓન … Read More

૨૪થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં હજી પણ આ સીઝનની કડકડતી ઠંડી આવી જ નથી. આખો ડિસેમ્બર અને અડધુ જાન્યુઆરી જતુ રહ્યું, પરંતું લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી. ઠંડી આવતી નથી, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news