‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે … Read More