ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા … Read More

ઓડિશાના ૬ જિલ્લામાં વરસાદ, વીજળી પડવાથી ૧૦ના મોત, હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા

ઓડીશાઃ દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જોવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને … Read More

હિમાચલમાં વાદળ ફાટ્યું, 15 બાળકો સહિત 51 લોકોને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશમાં આપત્તિની આ ઘડીમાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનો અસરગ્રસ્ત લોકોની મદદ માટે દેવદૂતની જેમ અસરગ્રસ્તો માટે સહારો બનીને આગળ આવ્યા છે. NDRFની 14મી બટાલિયનએ મંડી જિલ્લાના … Read More

હિમાચલમાં ફરી તબાહીનું જોખમ!.. ૧૨માંથી ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હિમાચલપ્રદેશઃ મંગળવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાની સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લાઓમાં રાત્રિ … Read More

હિમાચલ, ઉત્તરાખંડમાં હજુ તબાહીનો છે ખતરો, ૭ રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ આજે પણ તેમની તેમ જ છે. આ સિવાય મધ્યપ્રદેશ અને બિહાર સહિત લગભગ ૭ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ … Read More

આકાશી આફતઃ હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. સિમલા જેવું … Read More

પંજાબમાં પૂર, અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર

બિયાસ-સતલજમાં પાણીનું દબાણ વધતા ભાકરા-પોંગ ડેમ ઓવરફ્લો થતા હોશિયારપુર અને રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ પંજાબઃ રવિવારથી હિમાચલ પ્રદેશના ભારે વરસાદની અસર પંજાબમાં પણ જોવા મળી રહી છે. બિયાસ અને … Read More

હિમાચલમાં ફરી તબાહીની આશંકા : આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ  ફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે … Read More

ગુજરાત ચોમાસુઃ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભારે … Read More

આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા, હવામાન વિભાગે તેલાંગાણા માટે પ્રસિદ્ધ કર્યો અહેવાલ

હૈદરાબાદઃ હવામાન વિભાગે સોમવારે માહિતી આપતા જણાવ્યું છે કે તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.  હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા દૈનિક હવામાન અહેવાલમાં, આદિલાબાદ, કોમરમ … Read More