મુખ્યમંત્રીએ જળાશયોની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ૨૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી ૨૫,૨૬૬ … Read More

મુખ્યમંત્રીએ રાજ્યના ૩ નગરોની પાણી પુરવઠા અને ગટર યોજનાના કામોને મંજૂરી આપી

ભૂપેન્દ્ર પટેલે સમગ્રતયા રૂ. ૫૦.૭૫ કરોડના વિવિધ કામો આ ત્રણ નગરોમાં હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, સાવરકુંડલા નગરપાલિકામાં જે કામો હાથ ધરાવાના છે તેમાં ૧૫ લાખ લીટર ક્ષમતાની … Read More

માહરાજપુરાના સરપંચે વિકાસના નામે ૪૦ વૃક્ષો કાપતા મુખ્યમંત્રીને રજૂઆત

કડીના માહરજપુરા ગામમાં ગામના જાગૃત નાગરીકે સરપંચ ઉપર વૃક્ષ છેદન સહિતની પ્રવૃતિનો કરવા મામલે પોલીસ સ્ટેશન, મામલતદાર, ટીડીઓ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. ગામના અમિતકુમાર વાસુદેવભાઇ પટેલે સરપંચ … Read More

સુરતમાં મુખ્યમંત્રીએ તાપી નદીનું પૂજન-અર્ચન કર્યું

મુખ્યમંત્રીએ ‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી … Read More

રાજકોટ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રહે : ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલેશ મિરાણી, … Read More