ઉત્તરકાશીમાં રોડ-રસ્તા બંધ, ૪૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, ૫૦થી વધુ ઈમારતોને નુકસાન
વરસાદી આફતે દેશભરમાં તબાહી મચાવી દીધી. ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્ય જળમગ્ન બન્યા છે. ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે ઉત્તરકાશીમાં પણ સ્થિતિ બગડવા લાગી છે. ભારે … Read More