મોરબીમાં ધુમ્મસને કારણે એકની પાછળ એક ૩૦ વાહન અથડાયા

મોરબીનાં હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં ત્રીસથી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું … Read More

મોરબી-માળિયા હાઈવે પર ફેકટરીમાં ભયાનક આગ લાગી, ૬ લોકો ગંભીર રીતે દાઝ્‌યા

મોરબી નજીક ફેકટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૬ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પાછળ ગેસ લીકેજ થતો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં … Read More

મોરબીના ગોરખીજડિયા નજીક પેપરમિલમાં ભીષણ આગથી મોટી દૂર્ઘટના સર્જાઈ

મોરબી શહેરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નાની મોટી આગજનીની ઘટના બનતી હોય છે. જો કે ફેબ્રુઆરી માર્ચમાં જ પેપરમિલમાં આગજનીની ઘટનામાં અચાનક વધારો ચિંતાની સાથે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. ફેકટરીમા આટલો … Read More

રાજકોટ-મોરબી હાઈવે પર કારમાં અચાનક આગ લાગી

રાજકોટ-મોરબી હાઇવે પર રાજકોટથી મોરબી તરફ જતી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની I20 કાર નંબર જીજે.૩૬.એફ.૭૦૦૯ બેડી ચોક નજીક પુલ પર પસાર થઇ રહી હતી. ત્યારે કારમાં અચાનક આગ લગતા નાસભાગ … Read More

મોરબીના ભરતનગરમાં કેનાલ પાસે ખાડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા

મોરબીના ભરતનગર ગામમાંથી કેનાલ નીકળી છે. આ કેનાલની બાજુમાં પાઇપ લાઇનનું કામ કરાયું છે. જ્યાં એન્જિનિયરોએ ઘોર બેદરકારી દાખવી મસમોટા ખાડાઓ રાખી દીધા છે. જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં એટલે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news