સિક્કિમમાં વહેલી સવારે ૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા : કોઇ જાનહાનિ નહિ

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ કહ્યુ કે શુક્રવારની સવારે સિક્કિમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ૪.૦ની તીવ્રતાનો … Read More

કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી, કેન્દ્ર બિંદુ દુધઈથી ૮ કિલોમીટર દૂર નોંધાયું

કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી હતી. દુધઈમાં ૩.૦ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે … Read More

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ૪ આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા … Read More

દિલ્લીમાં રિક્ટર સ્કેલ પર ૨.૮ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા

રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૮ માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે ૯.૧૭ વાગે અનુભવાયા … Read More

કચ્છમાં ફરી એકવાર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે સવારે ૯.૦૫ મિનિટ પર આ આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા ૩.૩ નોંધાઈ છે. કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં ૧૧.૮ કિમી દૂર આ આંચકો નોંધાયો … Read More

ગોંડલ પંથકમાં ૧.૮ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના ગોંડલ પંથકમાં ગુરૂવારના રોજ સવારે ૭.૫૫ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ૧.૮ની હતી અને કેન્દ્ર બિંદુ ગોંડલથી પશ્ચિમેં ૨૯ કિલોમીટર દૂર એટલે કે, જેતપુરના પાંચપીપળા ગામે ભૂગર્ભમાં … Read More

ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા

આજે બપોરે રાજ્યના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમા સુરત, વડોદરા, ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂતની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો … Read More

ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા

સુરત,વડોદરા,ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું, હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો ડરના માર્યા નીચે દોડીને આવી ગયા આજે બપોરે રાજ્યના કેટલાક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news