હરદા બ્લાસ્ટઃ યાદવ આજે પરિસ્થિતિનો તાગ મેળવશે, ફેક્ટરીના સંચાલકની ધરપકડ, કાટમાળ હટાવવાનું કામ ચાલુ

ભોપાલ:  મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ પછી,  પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે હરદા જશે. દરમિયાન, પોલીસે આ કેસમાં બે ફેક્ટરી સંચાલક … Read More

હરદામાં ફટાકડાના કારખાનામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, જાનહાનિનો ભય

હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે એક ફટાકડાના કારખાનામાં એક પછી એક ત્રણ વિસ્ફોટને કારણે કેટલીક જાનહાનિ થવાની આશંકા છે. પોલીસ સૂત્રોએ ખૂબ જ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે … Read More

બનાસકાંઠા જિલ્લાનાં ખેડુતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ જળ આંદોલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ૧૨૫ જેટલા ગામના લોકો અને ખેડૂતો જોડાયા હતા. વિશાળ રેલીઓ યોજાઇ હતી. જેમાં વીસેક હજાર કરતા લોકો ઉમટ્યા … Read More

ત્રણ માસથી વધારે મેન્ટેનન્સ બાકી હોય તે સભ્યને સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશેઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદ: આજે ગુજરાતમાં એક ચૂકાદાની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે.  બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ તથા સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ રજિસ્ટર થયેલા ટ્રસ્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું … Read More

જનજીવન થંભી ગયું: ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા

પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય … Read More

જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

હવે ચીનના નહીં ભારતના રમકડાની બોલબાલા, ‘ઈન્ટરનેશનલ ટોય ફેર’માં ભારતના પ્રોડક્ટને ખુબ સરાહના મળી

ન્યૂરમબર્ગ-જર્મની: ચીનના રમકડાની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં હોય છે. અમેરિકા, યૂરોપ અને દુનિયાના બાકી ભાગના બજાર ચાઈનીઝ રમકડાથી ભરેલા છે. જર્મનીના ન્યૂરમબર્ગ શહેરમાં ઈન્ટરનેશનલ ટોય ફેર ચાલી રહ્યો છે. જ્યાં ભારતના … Read More

હિમાચલઃ ઝારમાજરીમાં મહિલા સહિત પાંચના મોત, 30 લોકો દાઝ્યા, SITની રચના

શિમલા:  હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દી, ઝારમાજરી ખાતે પહાડીની ટોચ પર સ્થિત પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ એરોમા ફેક્ટરીમાં લાગેલી આગ આખરે શનિવારે ઓલવાઈ ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક … Read More

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એક્સ પર આ માહિતી આપી … Read More

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, લોદ્રાણી નજીક એપી સેન્ટર

બનાસકાંઠા: શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news